SplitEase ઍપની ભાષા કેવી રીતે બદલવી?
SplitEase પહેલી વાર ખોલો ત્યારે તમે ભાષા પસંદ કરો છો, અને તેને ગમે ત્યારે બદલી શકો છો.
સ્ટેપ્સ
- પ્રોફાઇલ (Profile) પર જાઓ.
- પસંદગીઓ (Preferences) માં ભાષા (Language) પર ટૅપ કરો.
- ભાષા પસંદ કરો. ઍપ એ ભાષામાં ફરી શરૂ થાય છે.
જો તમારી ભાષા હજુ યાદીમાં ન હોય, તો ઍપ અંગ્રેજીમાં દેખાય છે. આ સહાય કેન્દ્ર ઍપ કરતાં વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે.
SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.