SplitEase+

બોલીને ખર્ચ કેવી રીતે ઉમેરવો?

અવાજથી ખર્ચમાં તમે ટાઇપ કરવાને બદલે ખર્ચ બોલીને જણાવો છો. તે SplitEase+ નો ભાગ છે.

સ્ટેપ્સ

  1. + બટન પર ટૅપ કરો, પછી અવાજ (Voice) પર ટૅપ કરો.
  2. માઇક્રોફોન પર ટૅપ કરો અને રકમ, ખર્ચ શેના માટે હતો અને કેવી રીતે વહેંચવો તે બોલો, જેમ કે: "ડિનર, 1200, સરખા ભાગે".
  3. SplitEase એ શું ભર્યું તે તપાસો અને વહેંચણી તપાસો અને સેવ કરો (Review split and save) પર ટૅપ કરો.
  4. જરૂરી ફેરફાર કરો અને સેવ કરો (Save) પર ટૅપ કરો.

રેકોર્ડિંગ 30 સેકન્ડ પછી બંધ થઈ જાય છે. હાલમાં અવાજથી ખર્ચ ફક્ત અંગ્રેજી સમજે છે.

અવાજથી ખર્ચ ઉમેરવા તમારી પાસે ઓછામાં ઓછું એક ગ્રુપ હોવું જોઈએ.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી