SplitEase+

ગ્રુપના ખર્ચ કેવી રીતે એક્સપોર્ટ કરવા?

તમારા રેકોર્ડ માટે કે શેર કરવા માટે તમે ગ્રુપના ખર્ચ ફાઇલ તરીકે SplitEase માંથી કાઢી શકો છો. તે SplitEase+ નો ભાગ છે.

સ્ટેપ્સ

  1. ગ્રુપ ખોલો, પછી ગ્રુપ સેટિંગ્સ (Group settings) ખોલો.
  2. હિસાબ એક્સપોર્ટ કરો (Export ledger) પર ટૅપ કરો.
  3. PDF, CSV કે Excel પસંદ કરો. ચૂકવેલા હિસાબ સામેલ કરો (Include settlements) ચાલુ કે બંધ કરો.
  4. એક્સપોર્ટ કરો (Export) પર ટૅપ કરો, ફાઇલ તૈયાર થાય ત્યાં સુધી રાહ જુઓ, પછી તેને સેવ કે શેર કરો.

ફાઇલ ફક્ત એક વાર ડાઉનલોડ કરી શકાય છે. સ્ક્રીન બંધ કરતાં પહેલાં તેને સેવ કરો કે મોકલી દો.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી