કોઈને પૈસા પાછા આપવાની યાદ કેવી રીતે અપાવવી?

જો ગ્રુપમાં કોઈએ તમને પૈસા આપવાના હોય, તો SplitEase તમારા વતી તેમને રિમાઇન્ડર મોકલી શકે છે.

સ્ટેપ્સ

  1. ગ્રુપ ખોલો અને હિસાબ ચૂકવો (Settle up) પર ટૅપ કરો.
  2. જે વ્યક્તિએ તમને પૈસા આપવાના છે તેને શોધો અને યાદ અપાવો (Remind) પર ટૅપ કરો.

તેઓ તમને ચૂકવી દે પછી મળ્યું તરીકે નોંધો (Mark as received) પર ટૅપ કરો જેથી બેલેન્સ સરભર થાય.

SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.

સંબંધિત પ્રશ્નો

હજુ મદદ જોઈએ છે?

અમને લખો, SplitEase ટીમની કોઈ વ્યક્તિ તમને જવાબ આપશે.

સપોર્ટનો સંપર્ક કરો
ભાષા: ગુજરાતી