મારું SplitEase એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું?
તમે ગમે ત્યારે ઍપમાંથી તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. પહેલાં બીજાઓ સાથેનાં તમારાં બેલેન્સ ચૂકવી દો.
સ્ટેપ્સ
- પ્રોફાઇલ (Profile) પર જાઓ અને એકાઉન્ટ (Account) પર ટૅપ કરો.
- એકાઉન્ટ ડિલીટ કરો (Delete Account) પર ટૅપ કરો.
- મેસેજ વાંચો અને હા, મારું એકાઉન્ટ ડિલીટ કરો (Yes, delete my account) પર ટૅપ કરો.
ડિલીટ કરેલું એકાઉન્ટ પાછું લાવી શકાતું નથી.
હવે સાઇન ઇન નથી કરી શકતા? તો પણ તમે અમને એકાઉન્ટ ડિલીટ કરવા કહી શકો છો. અમારા તમારું એકાઉન્ટ ડિલીટ કરો પેજ પર રીત અને તમારા ડેટાનું શું થાય છે તે સમજાવ્યું છે.
SplitEase ઍપ હજુ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. કૌંસમાં આપેલાં બટનનાં નામ સ્ક્રીન પર અંગ્રેજીમાં જે દેખાય છે તે જ છે.